સેન્સેકસ 636 અંકના કડાકા સાથે 60657 પર બંધ

0

[ad_1]

  • સેન્સેકસ-નિફટી 1 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ
  • રોકાણકારો દ્વારા બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું
  • બેન્કિંગ અને આઇટી શેરોમાં મંદી જોવા મળી

સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજારમાં નરમાઇ જોવા મળી. આજે બેન્કિંગ અને આઇટી શેરો પર દબાણ વધુ જોવા મળ્યું હતું. તેની પાછળ સ્થાનિક બજાર પર અસર જોવા મળી છે. રોકાણકારો દ્વારા વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો.

દિવસના અંતે બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 636 અંકના ઘટાડા સાથે 60657 પર બંધ રહ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 189 અંક ઘટીને 18042 પર બંધ રહી. ઇંડસઇંડ બેન્ક, એચડીએફસી બેન્ક, અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *