19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતચિત્રામાં પાણીની ટાંકીથી સિદસરનો રોડ બિસ્માર હાલતમાં

ચિત્રામાં પાણીની ટાંકીથી સિદસરનો રોડ બિસ્માર હાલતમાં


– વાહનોની કિંમતી એસેસરીઝને થતુ નુકશાન

– ખખડધજ હાલતના રોડ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્રવાહકોના આંખ આડા કાન

ભાવનગર : શહેરના ચિત્રામાં પાણીની ટાંકીથી સિદસર ગામને જોડતો શહેરના બોરતળાવનો પાછળના વિસ્તારનો જે મેઈન રોડ લાંબા સમયથી તદ્રન ખખડધજ હાલતમાં છે. ખાડા ખડીયાવાળો આ રોડ તૂટેલી હાલતમાં છે જેથી છાસવારે આ રોડ પર નાના મોટા વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમ છતાં સંબંધિત સત્તાધીશો અકારણ આંખ આડા કાન કરી રહ્યા છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય