Hair loss problem in Indian people: પુરુષોમાં ટાલિયા થવાની સમસ્યા હાલના સમયમાં સામાન્ય બની ગઈ છે. મોટાભાગના પુરુષો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાળ અમારી પર્સનાલિટીનો એક મહત્ત્વનો ભાગ છે.
આ પણ વાંચો: શું તમે પણ ઑફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરો છો? તો ફિટ રહેવા અપનાવો આ 5 આદત
ટાલ પડવાનું કારણ
ભારતમાં ઘણા પુરુષો ટાલ પડવાથી અને વાળ ખરવા તેમજ વાળ પાતળા થવાની સમસ્યા સામે ઝઝમી રહ્યા છે અને તેના મુખ્ય કારણો જીવનશૈલી અને આનુવંશિક પરિબળો છે.