– બે કરોડના ખર્ચે મંજૂર થયેલા આરસીસી રોડના કામનું મુહૂર્ત નીકળતું નથી
– ઘણાં જિલ્લાને જોડતા રસ્તાની બદથી બદતર હાલતના કારણે લોકોને પસાર થતાં નાકે દમ આવી જાય છે, છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી
સિહોર : સિહોર શહેરની મધ્યમાંથી નીકળતો ભાવનગર-રાજકોટ નેશનલ હાઈવે ખખડધજ હાલતમાં હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવનગરથી સિહોર સુધીના ૨૫ કિ.મી.