અમદાવાદની હોસ્પિટલમાંથી યુવતીની લાશ મળી

0

[ad_1]

  • SMS હોસ્પિટલમાં સાતમા માળેથી લાશ મળી
  • નર્સિંગમાં કામ કરતી યુવતીએ કરી આત્મહત્યા
  • યુવતીની હત્યા કે આપઘાતને લઈ પોલીસ તપાસ શરુ


અમદાવાદમાં SMS હોસ્પિટલમાં યુવતીએ આપઘાત કર્યો છે. જેમાં 3 દિવસથી યુવતી ગાયબ હતી. તેમાં નર્સિંગમાં કામ કરતી યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. જેમાં યુવતીની હત્યા કે આપઘાતને લઈ પોલીસ તપાસ શરુ કરી છે. 3 દિવસથી ગાયબ યુવતીની હોસ્પિટલમાંથી લાશ મળી આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *