તંત્ર સફાળું જાગ્યુંઃ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત
ગેરકાયદે રેતી ખનન અને ચોરીમાં ઉપયોગ કરાયેલા ટ્રેક્ટરના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે
ગાંધીનગર : ગાંધીનગરના મગોડી ખાતેથી પસાર થતી ખારી નદીના પટમાંથી
ગેરકાયદે રેતી ખનન કરાતું હોવાના સમાચારને પગલે સફાળા જાગેલા ભુસ્તર તંત્ર દ્વારા
અહીં દરોડો પાડીને બિન અધિકૃત ખનન અને ચોરી કરતા ત્રણ ટ્રેક્ટર ચાલકો પકડી પાડયા