તાપસીની ફિલ્મ 'ફિર આઇ હસીન દિલરૂબા'નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થયું

0

[ad_1]

  • હસીન દિલરૂબાના બીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી
  • અભિનેત્રીની ફિલ્મનું પોસ્ટર રિલીઝ
  • સીન દિલરૂબામાં તાપસી અને વિક્રાંત સિવાય એક્ટર હર્ષવર્ધન રાણે પણ જોવા મળ્યો હતો

હસીન દિલરૂબાના બીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી છે. ફ્લ્મિનું ર્ફ્સ્ટ પોસ્ટર શેયર કરવાની સાથે જ મેકર્સે જણાવ્યું છે કે તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ફ્લ્મિના પહેલા પાર્ટમાં તાપસી પન્નુ અને વિક્રાંત મેસી લીડ રોલમાં જોવા મળ્યા હતા. હવે નવા પોસ્ટરમાં તાપસીનો શાનદાર લૂક ફરી એકવાર દર્શકો સાથે શેયર કરવામાં આવ્યો છે. ર્ફ્સ્ટ લૂક શેયર કરવા સાથે જ ટ્વિટર પર તાપસી પન્નુ, ફ્લ્મિની રાઈટર કનિકા ઢિલ્લોન અને નિર્માતા આનંદ એલ રાય વચ્ચે મજેદાર વાતચીત પણ થઈ છે. સૌથી પહેલા આનંદ એલ રાયે એક ટ્વિટ કર્યું, જેમાં તેને કહ્યું, ‘ઓ હમારી હસીન દિલરૂબા.

આજે શૂટિંગ શરૂ થઈ ગયું છે, પછી ફ્રિ આઈ હસીન દિલરૂબા કીઇ તાપસી પન્નુ તુઝે બોલા ના 9 બજે પોસ્ટર ડાલને કે લિયે ડાલા ક્યો નહીં અભી તક? ‘તેના જવાબમાં તાપસીએ લખ્યું, ‘સર, મેં અભી તૈયાર નહીં હૂંઇ ઈસ બાર કહાં લે ગઈ હૈ કેરેક્ટર કો કનિકા ઢિલ્લોન. પતા નહીં ક્યા ખો કે લિખી હૈ યે કહાની. ઔર હર બાર મેરે સાથ હી ક્યૂં એસી.’ તેના પર લેખિકા કનિકા ઢિલ્લોને તાપસીને રિપ્લાય આપતા લખ્યું, ‘ક્યોં ડર ગઈ તાપસી પન્નુ? ફિર આયેગી હસીન દિલરૂબા, તો ઔર તડકતી ભડકતી આયેગી ના?’ વાત અહીં પૂરી થઈ નથી. જેના પર તાપસીએ જવાબ આપ્યો, ‘તડક ઔર ભાગ તો ઠીક હૈ!! પર ઈસ બાર કહાની સુન કરમેરા જો બીપી હાઈ હુઆ હૈ બાય ગોડ! કભી તો હદ મેં રહ કર સોચ લિયા કરો.’હસીન દિલરૂબામાં તાપસી અને વિક્રાંત સિવાય એક્ટર હર્ષવર્ધન રાણે પણ જોવા મળ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *