પૂર્વ મંત્રીએ સ્ટેજ પર રીતસર ઠેકડો માર્યો, ખુરશી માટે બે નેતાઓએ સરાજાહેર ખેંચતાણ કરી, સેંકડો લોકો સામે જોવા જેવી થઈ | The ex-minister mockingly reached to sit near Yogi Adityanath, in front of hundreds of people.

0  • Gujarati News
  • National
  • The Ex minister Mockingly Reached To Sit Near Yogi Adityanath, In Front Of Hundreds Of People.

36 મિનિટ પહેલા

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ માટે તહઝીબ એટલે શિષ્ટાચાર વર્ષો જૂની ઓળખ ગણાય છે. પરંતુ પ્રજાસત્તાક દિનની ઉજવણી સમયે ભાજપના બે સિનિયર નેતાઓએ એવું વર્તન કર્યું, જે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. લખનઉમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ સરકારમાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી દાનિશ આઝાદ અંસારીને પૂર્વ મંત્રી મોહસિન રઝાએ રીતસર ધક્કે ચઢાવ્યા. બન્ને નેતાઓ ઈચ્છતા હતાં કે તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નજીક બેસે. આ સમયે સેંકડો લોકોની ભીડ તેમની સામે હતી પરંતુ આ રાજકીય હોડમાં બન્નેને કાર્યક્રમની ગરિમાનો પણ ખ્યાલ ન રહ્યો. આખરે દાનિશ આઝાદ અંસારીએ થોડું નરમ વલણ અપનાવ્યું અને અન્ય ખુરશી પર બેસી ગયા.

અન્ય સમાચારો પણ છે…Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *