પરીક્ષા રદ્દ થતા મનની વાત કહેતા ઉમેદવારની આંખો ભરાઈ આવી

0

[ad_1]

રાજકોટમાં પરીક્ષા આપવા આવેલા એક ઉમેદવાર સાથે પણ એવું બન્યું કે પરીક્ષા રદ્દ થવાની વાત જાણીને તેની આંખો ભરાઈ આવી હતી. ઉમેદવારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે બે-ત્રણ વર્ષથી તૈયારીઓ કરી રહ્યા છીએ, બિન સચિવાલય, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓ પછી જુનિયર ક્લાર્કનું પણ પેપર ફૂટ્યું છે. આટલું કહેતા જ યુવકની આંખો ભરાઈ આવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *