શેરોમાં ઘટાડે લેવાલીનો દોર રહેશે : 60,837ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી

0

[ad_1]

  • ઉપરમાં 60,837નો આરંભિક સુધારો જોવાશે
  • લેણમાં 60,072નો સ્ટોપલોસ રાખવો
  • 18,220 પાર થયા બાદ 18,292નો વધુ સુધારો જોવાશે

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (60,656) 60,586 નજીકનો તથા 60,388ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 60,072નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 60,837નો આરંભિક સુધારો જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 60,837 પાર થતાં ફ્રેશ લેવાલી થકી 60,972 તથા 61,210નો વધુ સુધારો જોવાશે.

નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (18,091) 18,031 તથા 18,010ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 17,958નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 18,200-18,220નો આરંભિક સુધારો જોવાશે, જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 18,220 પાર થયા બાદ 18,292નો વધુ સુધારો જોવાશે.

બૅન્ક નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (42,380) 42,327-42,301 નજીકનો તથા 41,973ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો, લેણમાં 41,900નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 42,545 તથા 42,679ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 42,679 પાર થતાં ફ્રેશ લેવાલી થકી 42,810, 43,010 તથા 43,135નો સુધારો જોવાશે. નીચામાં 41,900 તૂટતાં 41,650 તથા 41,465નો ઘટાડો જોવાશે.

મારુતિ : (8,473) 8,456 નજીકનો તથા 8,415 અને 8,390ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 8,341નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 8,510 પાર થતાં 8,583 તથા 8,640નો સુધારો જોવાશે.

બજાજ ફાઇનાન્સ : (5,983) 5,937 તથા 5,912ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 5,870નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 6,031ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં 6,104 તથા 6,155નો સુધારો જોવાશે.

એચડીએફસી : (2,640) 2,628 તથા 2,615ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 2,587નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,650 પાર થતાં 2,683 તથા 2,707નો સુધારો જોવાશે.

એચડીએફસી બૅન્ક : (1,608) 1,594 તથા 1,587ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 1,578નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 1,611 પાર થતાં 1,636 તથા 1,644નો સુધારો જોવાશે.

એચડીએફસી લાઇફ : (609) 613 પાર થતાં ફ્રેશ લેવાલી થકી 629 તથા 639નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં 606 તથા 601 મહત્ત્વના ટેકા છે.

આઇસીઆઇસીઆઇ પ્રૂ લાઇફ : (484) 476ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં 470નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 489, 493 તથા 501નો સુધારો જોવાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *