દેશના 11મા નાણામંત્રીએ રજૂ કર્યું હતું 800 શબ્દોનું સૌથી નાનું બજેટ

0

[ad_1]

દેશના 11મા નાણામંત્રીએ રજૂ કર્યું હતું સૌથી નાનું બજેટ

સૌથી નાનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હીરુભાઈ મૂળજીભાઈ પટેલના નામે

ફક્ત 800 શબ્દોમાં રજૂ કરાયું હતું આ બજેટ

દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે તેમનું ચોથું બજેટ રજૂ કરશે. બજેટનું ભાષણ સામાન્ય રીતે ઘણું લાંબું હોય છે પણ શું તમે જાણો છો કે કયા નાણામંત્રીએ અને ક્યારે સૌથી નાનું બજેટ ભાષણ આપ્યું હતું. જો ના તો જાણો કોણે રજૂ કર્યું હતું સૌથી નાનું બજેટ. આ સમયે કોની સરકાર હતી.

સૌથી નાનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હીરુભાઈ મૂળજીભાઈ પટેલના નામે

દેશનું સૌથી નાનું બજેટ ભાષણ પણ એક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આ રેકોર્ડ હીરુભાઈ મૂળજીભાઈ પટેલના નામે છે. આ બજેટ ભાષણ ફક્ત 800 શબ્દોનું હતું. તેને 1977માં નાણામંત્રી હીરુભાઈ મૂળજીભાઈ પટેલને રજૂ કર્યું હતું. જો સૌથી લાંબા ભાષણની વાત કરીએ તો તે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું હતું. તેઓએ 2019માં જે ભાષણ બનાવ્યું હતું કે 2 કલાક અને 17 મિનિટનું હતું. આ સમયે તેઓએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.

160 મિનિટનું હતું દેશનું સૌથી લાંબુ ભાષણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ બજેટ ભાષણ 2019-20માં રજૂ કરાયું હતું. આ ભાષણને નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું.

દેશના 11મા નાણામંત્રીએ રજૂ કર્યું હતું સૌથી નાનું બજેટ

દેશનું સૌથી નાનું બજેટ ભાષણ 800 શબ્દોનું હતું તેને 1977માં રજૂ કરાયું હતું. આ ભાષણ દેશના 11મા નાણામંત્રીએ રજૂ કર્યું હતું. હીરુભાઈ મૂળજીભાઈ પટેલ 26 માર્ચ 1977ના રોજ નાણામંત્રી બન્યા હતા. તે 24 જાન્યુઆરી 1979 સુધી દેશના નાણામંત્રીના રૂપમાં સેવા બન્યા. આ વર્ષે 1979માં તેમને ગૃહમંત્રી બનાવી દેવાયા હતા.

સૌથી વધારે બજેટમાં કેટલા હતા  શબ્દ

દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે સૌથી વધારે શબ્દોનું ભાષણ આપ્યું હતું. તેઓએ 1991માં 18650 શબ્દોનું ભાષણ રજૂ કર્યું હતું. આ પછી વધારે શબ્દોનું ભાષણ અરુણ જેટલીએ રજૂ કર્યું હતું. 2018ના ભાષણમાં અરુણ જેટલીએ 18604 શબ્દોનો ઉપયોગ કર્યો હતો.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *