27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત27 માસમાં પૂર્ણ કરવાનું કામ 4 વર્ષે પણ અધુરૂં : શહેરમાં ફ્લાયઓવરનું...

27 માસમાં પૂર્ણ કરવાનું કામ 4 વર્ષે પણ અધુરૂં : શહેરમાં ફ્લાયઓવરનું ટેસ્ટિંગ શરૂ, ડિસેમ્બરમાં વન-વે શરૂ કરવા હિલચાલ


– શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના ફ્લાયઓવરનુ કામ વર્ષ 2020 માં શરૂ થયું હતું 

– ફ્લાયઓવર પર હેવી ટ્રક ઉભા રાખી ટેસ્ટિંગ શરૂ કરાયું, હજુ પાંચ દિવસ ટેસ્ટિંગની કામગીરી ચાલશે : ટેસ્ટિંગ રિપોર્ટના આધારે મહાપાલિકા ફ્લાઈઓવર પર દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના વન-વે પર  વાહન વ્યવહાર શરૂ કરવા અંગે નિર્ણય લેશે 

ભાવનગર : સરકારી તંત્રમાં મોટાભાગની કામગીરી સમય મર્યાદામાં થતી નથી, જેના કારણે લોકોની પરેશાની વધતી હોય છે અને કામગીરીનો ખર્ચ પણ વધતો હોય છે, આવુ જ ભાવનગર મહાપાલિકામાં જોવા મળી રહ્યુ છે. ભાવનગર મહાપાલિકાએ શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી ફ્લાયઓવર બનાવવાની કામગીરી ચાર વર્ષ પૂર્વે શરૂ કરી હતી પરંતુ હજુ ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ થઈ નથી. જો કે, આ મામલે ભારે ચર્ચા અને વિવાદ શરૂ થતાં આખરે આજેે ફ્લાયઓવરનુ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યુ છે અને ટેસ્ટીંગ પૂર્ણ થઈ ગયા બાદ ફ્લાયઓવર પરનો વન-વે રોડ શરૂ કરવા માટેની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય