– પીકઅપ ત્રાપજથી વાસંદા તરફ જતું હતું
– અકસ્માત સર્જાતા પીકઅપ પલટી મારી ગયું હતું, 2 વ્યક્તિનો બચાવ થયો
ભાવનગર : ભાવનગર-ધોલેરા હાઇવે રોડ ઉપર હેબતપુર ગામના પાટિયા નજીક બોલેરો પીકઅપ અને ટેન્કર અથડાયા હતા.પીકઅપ પલટી મારી ગયું હતી.અને ટેન્કર રોડ સાઈડનાં ડીવાઈડર પાસે .આ વિચિત્ર અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત થયું હતું.