– ચીનના વિસ્તારવાદનો સામનો કરવાની તૈયારીઓ
– જાપાનની દ.પશ્ચિમે રહેલા ‘નાન્સી’ ટાપુઓ અને ફીલીપાઈન્સમાં પણ તેઓ મિસાઈલ્સ ગોઠવશે
ટોક્યો : તાઈવાન કટોકટી ગમે ત્યારે ઉપસ્થિત થઈ શકે તેમ છે, તે જાણી જાપાન અને અમેરિકા સંયુક્ત, સેનાકીય તેમજ પ્રક્ષેપાસ્ત્ર વ્યવસ્થા ગોઠવવાની યોજના ઘડી રહ્યા છે.
આ માહિતી આપતા જાપાનની કરોડો ન્યુઝ-એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે આગામી મહિનાથી જ અમેરિકા, જાપાન તથા દક્ષિણ પશ્ચિમે રહેલા કાગોશીમા અને યોકીતામા વિસ્તારમાં તેમજ ફીલીપાઈન્સમાં પણ અમેરિકામાં એલિટ મરીન કોર્સમાં પણ ચુંટી કાઢ્યો.