23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
23 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતલ્યો બોલો..! હવે સુરત પાલિકાના યુનિયનો અધિકારીઓના ખાતાની ફાળવણી માટે ભલામણ-વિરોધ કરવા...

લ્યો બોલો..! હવે સુરત પાલિકાના યુનિયનો અધિકારીઓના ખાતાની ફાળવણી માટે ભલામણ-વિરોધ કરવા લાગ્યા



Surat Corporation : સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના હક્કો માટે લડતા યુનિયનો દ્વારા હવે સુરત પાલિકાના અધિકારીઓના વિભાગની ફાળવણીનો વિરોધ અને ભલામણ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી રહી છે.  સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળે વિવિધ મુદ્દાઓને આગળ કરીને મહેકમ વિભાગના વડા અને આસી. કમિશનરની બદલી મહેકમ વિભાગથી અન્ય વિભાગમાં કરવા માંગણી કરી છે. યુનિયનો દ્વારા મ્યુનિ. કમિશનર દ્વારા ફાળવવામાં આવતા વિભાગ અને અધિકારીઓને સોંપવામા આવતી જવાબદારી સામે પ્રશ્નો ઉઠાવતા આ મુદ્દો અધિકારીઓની આંતરિક રાજકારણનો હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય