Curd Storage Tips: દહીં સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. તેને ખાવાથી જ નહીં પરંતુ ત્વચા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો બજારમાંથી દહીં ખરીદીને ખાય છે તો કેટલાક લોકો પોતાના હાથે ઘરે દહીં જમાવવાનું પસંદ કરે છે. બજારમાં મળતું દહીં પણ ભેળસેળયુક્ત હોઈ શકે છે. સાથે જ તે મોંઘુ પણ છે. ઘણી વખત તો ખબર પણ પડતી નથી કે તે દહીં તાજું છે કે વાસી.