Stock Market Today: પીએસયુ, IT અને રિયાલ્ટી સેક્ટર્સમાં લેવાલીના પગલે આજે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સુધારા તરફી ખુલ્યા બાદ 838.81 પોઇન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 23400નું લેવલ પરત મેળવતાં 23608.95ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ અદાણી ગ્રૂપ પર રૂ.