શમા સિકંદરે પોલ્કા ડોટ બ્લેક એન્ડ વ્હાઈટ બિકિનીમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું

0

[ad_1]

  • શમા સિકંદરનો ગ્લેમરસ અંદાજ
  • અભિનેત્રીના સોશિયલ મીડિયામાં હોટ ફોટોઝ થયા વાયરલ
  • ‘હું અને મારો પલંગ સવારનું અદ્ભુત દૃશ્ય માણી રહ્યાં છીએ: શમા સિકંદર

બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર પોતાની એક્ટિંગ સાથે પોતાના હોટ એન્ડ ગ્લેમરસ ફોટોશૂટને કારણે પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. તે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી અવાર-નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા બજાર ગરમ કરતી રહે છે. તાજેતરમાં એક્ટ્રસ શમા સિકંદર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી બિકિની ફોટોશૂટની હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

શમા સિકંદરે શેર કરેલી તસવીરોમાં તે પોલ્કા ડોટ બ્લેક એન્ડ વ્હાઈટ બિકિનીમાં પોતાનું હોટ ફિગર ફ્લોરન્ટ કરતી જોવા મળે છે. બિકિની ફોટોશૂટની તસવીરો શેર કરીને શમા સિકંદરે કહ્યું કે,’હું અને મારો પલંગ સવારનું અદ્ભુત દૃશ્ય માણી રહ્યાં છીએ.’ શમા સિંકદરે શેર કરેલી તસવીર હોટેલની વિન્ડોમાંથી ક્લિક કરેલી છે.

સોશિયલ મીડિયામાં શમા સિકંદરની આ તસવીરો સામે આવતા સોશિયલ મીડિયા યૂઝર્સે લાખોમાં લાઈક્સ એન્ડ કોમેન્ટ્સ આપીને તસવીરોને વાઇરલ કરી હતી. ઉલ્લેખનીય છે કે શમા સિકંદર સોશિયલ મીડિયામાં પોતાનું મસમોટું ફેનફોલોવિંગ ધરાવે છે. ખાસ કરીને પોતાના ફોટોશૂટને કારણે શમા સિકંદર હંમેશાં સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઈન્ટ રહે છે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *