15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનઆલિયા રણબીરની લવ એન્ડ વોરમાં શાહરૂખનો કેમિયો

આલિયા રણબીરની લવ એન્ડ વોરમાં શાહરૂખનો કેમિયો



– શાહરુખ જાન્યુઆરીમાં શૂટિંગ કરશે

– શાહરુખ અને સંજય લીલા ભણશાળી વચ્ચે આ રોલ માટે મીટિંગ થઈ

મુંબઇ : સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ ચાલી રહ્યું છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ હાલ આ શૂટિંગમાં વ્યસ્ત છે. તેવામાં આ ફિલ્મ વિશે અપડેટ છે કે, શાહરૂખ ખાન આ ફિલ્મમાં એક વિશેષ ભૂમિકામાં જોવા મળશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય