જૂની અદાવતમાં આમને સામને આવી જતાં બઘડાટી
બન્ને જૂથે સામસામે ફરિયાદ કરતાં ૧૭ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, છ શખ્સોની ધરપકડ
ગોંડલ : ગોંડલના ભુણાવા ગામે બે જૂથ વચ્ચે સશ ધીંગાણું થતાં સાત
લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. જે મામલે ૧૭ શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ
લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. જે મામલે ૧૭ શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ