સેન્સેકસ 390 અંક વધીને 61045 પર બંધ

0

[ad_1]

વૈશ્વિક બજારો પાછળ આજે ઘરઆંગણાના બજારમાં તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 390 અંકની તેજી સાથે 61045 પર બંધ રહ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 112 અંક વધીને 18165 પર બંધ રહી.

રોકાણકારો દ્વારા આજે બજારમાં ખરીદીની માહોલ જોવા મળી રહ્યો હતો. સ્થાનિક રોકાણકારોના દમ પર બજાર ઉપરમાં ટકી રહેવાની કોશિશ કરી રહ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *