સેન્સેકસ 37 અંક વધીને 60978 પર બંધ

0

[ad_1]

ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે નજીવા વધારા સાથે બંધ રહ્યા. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 37 અંક વધીને 60978 પર બંધ રહ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 18118 પર સપાટ બંધ રહી. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *