સેન્સેકસ 250 અંકની તેજી સાથે 60871 પર ખૂલ્યો

0

[ad_1]

વૈશ્વિક બજારોમાંથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. તેની પાછળ એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી અને ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યા છે. બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 250 અંકની તેજી સાથે 60871 પર ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) ખાતે નિફટી 67 અંક વધીને 18094 પર ખૂલી. રિલાયન્સ, આઇસીઆઈસી બેન્ક, કોટક મહિન્દ્રાના પરિણામો શાનદાર રહ્યા છે. તેની અસર ખૂલતા બજારે જોવા મળી.

ચાઇનીઝ ન્યૂયરના લીધે આજે મોટાભાગના એશિયન બજારો બંધ છે. શુક્રવારે અમેરિકન બજાર તેજી સાથે બંધ થયા હતા. નાસ્ડેકમાં પોણા ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *