વૈશ્વિક બજારમાંથી પોઝિટિવ સંકેત મળતા સેન્સેકસ 61000ની ઉપર ખૂલ્યો

0

[ad_1]

વૈશ્વિક બજારમાંથી પોઝિટિવ સંકેત મળતા આજે ભારતીય બજારોની શરૂઆત પણ ગ્રીન ઝોનમાં થઇ છે. ગઇકાલે અમેરિકન બજારો સતત બીજા દિવસે તેજી તરફી બંધ રહ્યા હતા. તો એશિયન બજારોમાં જાપાનને બાદ કરતાં તમામ બજારોમાં નવા વર્ષની રજા છે.

બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 230 અંક વધીને 61172 પર ખૂલ્યો. નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 47 અંક વધીને 18165 પર ખૂલી. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *