AI in Agriculture: માઇક્રોસોફ્ટના CEO સત્યા નદેલાએ હાલમાં જ એક ખેડૂતની સ્ટોરી શેર કરી છે, જેણે ખેતી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો (AI) ઉપયોગ કર્યો છે. આ વિશે યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ અને ઇલોન મસ્ક બન્નેએ એની તારીફ કરી છે.
શું છે સ્ટોરી?
સત્યા નદેલાએ સોશિયલ મીડિયા X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રના બારામતીની એક મહિલા ખેડૂત જે શેરડીની ખેતી કરે છે, તેણે એ માટે AI નો ઉપયોગ કર્યો હતો.