દહેગામ તાલુકામાં આવેલા આંત્રોલી ગામ પાસે
બે જેસીબી, ટ્રક સાથે બે શખ્સોને પકડીને કુલ ચાર સામે રખિયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા આંત્રોલી ગામ
પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં પણ હવે રેતી ખનનની પ્રવૃત્તી ખુબ ફુલી ફાલી છે.
ત્યારે ભુસ્તર તંત્રને વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતા ભુસ્તર તંત્ર દ્વારા