સાયબર ગઠિયાઓનો વધતો જતો આતંક
ગિફ્ટ સિટીમાં સોફ્ટવેર એન્જિનિયર યુવતી સાયબર ગઠિયાઓનો ભોગ બનતા પોલીસ દ્વારા તપાસ શરૃ
ગાંધીનગર : હાલમાં સાયબર ગઠિયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ગિફ્ટ
સિટીમાં આવેલી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી યુવતીને મની
લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ગઠિયાઓ દ્વારા ૫.