અમદાવાદ : ૨૦૨૪માં કંપનીઓએ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) દ્વારા રૂ. ૧.૧૩ લાખ કરોડ એકત્ર કર્યા છે. આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. આંકડા અનુસાર, આ વર્ષે ૮૦ કંપનીઓએ આ ફંડ એકત્ર કર્યું છે, જે ૨૦૨૩ની સરખામણીમાં ત્રણ ગણું વધારે છે.