મહાનગરપાલિકાનો અઘરો વહીવટ ઃ ફાયર બ્રિગેડના
હાલ ઉંચી ઇમારતમાં આગ લાગે તો ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા અમદાવાદ ફાયર પાસેથી મદદ માગવી પડે
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ પાસે કરોડો રૃપિયાના
સાધનો છે પરંતુ તેની યોગ્ય જાળવણીના અભાવે હાલત ખરાબ થઈ જાય છે. ૪.