કાયદેસરના કામો માટે સરકારી બાબુઓએ પણ લાંચ આપવી પડે છે
સરકારી ક્લાર્કને કવાર્ટર નહીં ફાળવાતાં તેના ભાડાં માટેનું
જરૃરી પ્રમાણપત્ર આપવા માટે લાંચ માંગી હતી
રાજકોટ : સરકારી કચેરીઓમાં સામાન્ય માણસો તો ઠીક પરંતુ ખુદ સરકારી બાબુઓના
કામો પણ લાંચ આપ્યા વગર થતાં નથી તેની પ્રતીતિ કરાવતો કિસ્સો રાજકોટમાં બહાર આવ્યો
છે.