Disadvantages of Eating Rice At Night: ભારતીય થાળી ચોખા વિના અધૂરી માનવામાં આવે છે. ભાત લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે અને ઘણા લોકો રાત્રિભોજનમાં ભાત ખાવાનું પસંદ કરે છે. ચોખા શરીરને એનર્જી અને જરૂરી પોષક તત્વો આપે છે. તેમજ ભારતીય આહારનો મહત્ત્વની ભાગ પણ છે. પરંતુ રાત્રે ભાત ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. રાત્રે ભાત ખાવાથી પાચનથી લઈને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.