સોશિયલ મીડિયા પર તમે શા માટે એક્ટિવ રહો છો? મોટા ભાગના લોકો માટે બે કારણ હોય – એક,
મિત્રો સાથે ટચમાં રહી
શકાય એ માટે, અને બે, કંઈક નવું જાણવા-જોવા મળે. હવે આ બંને કારણ ન રહે તો? ફેસબુક પર તમે જેની ફ્રેન્ડ રિક્વેસ્ટ મંજૂર કરો અને તેની સાથે વાતચીત શરૂ કરો, એ પછી એ ખરેખર કોઈ વ્યક્તિ છે જ નહીં,
એઆઇ એકાઉન્ટ છે એવી ખબર પડે તો? અથવા, ઇન્સ્ટાગ્રામ પર તમે કોઈ પોપ્યુલર ફેશન ઇન્ફ્લુઅંસરને ફોલો કરવા લાગો અને એ
સજેસ્ટ કરે એવી પ્રોડક્ટ્સ ખરીદવા લાગો, પછી ખબર પડે કે એ પણ ખરેખર