વાંચો તમારું 17 જાન્યુઆરી, 2023નું રાશિ ભવિષ્ય

0

[ad_1]

મેષ : બપોર સુધીનો સમય સાનુકુળ રહે. જેમ જેમ દિવસ પસાર થતો જાય આપની પ્રતિકૂળતામાં વધારો થતો જાય. ખર્ચ જણાય.

વૃષભ : આપની દોડધામ વ્યસ્તતામાં રાહત થતી જાય. આપના કામમાં અન્યનો સાથ સહકાર મળી રહે. હર્ષ લાભ રહે.

મિથુન : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર જણાય. બપોર પછી મોસાળપક્ષ સાસરીપક્ષના કામમાં વ્યસ્ત રહેવાનું થાય.

કર્ક : દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગથી થાય. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ ધીમે ધીમે આપને રાહત શાંતિ થતાં જાય.

સિંહ : બપોર પછીનો સમય આપના માટે પ્રતિકૂળ રહે. ઘર પરિવારના પ્રશ્ને આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.

કન્યા : સામાજિક વ્યવહારિક કામનો ઉકેલ આવવાથી આપને રાહત રહે. બપોર પછી પરદેશના કામમાં વ્યસ્ત રહો.

તુલા : આપના કામમાં વ્યસ્ત રહેવાની સાથે દિવસની શરૂઆત થાય. દિવસ પસાર થાય તેમ અન્ય કામકાજ અંગે શ્રમ જણાય.

વૃશ્ચિક : બપોર સુધીના સમયમાં આપને કામમાં રૂકાવટનો અનુભવ થાય. ત્યારબાદ કામમાં રાહત થતી જાય. ખર્ચ જણાય.

ધન : આપના કાર્યમાં સાનુકુળતાથી દિવસનો પ્રારંભ થાય. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ કામમાં પ્રતિકૂળતા જણાય.

મકર : માનસિક પરિતાપ વ્યગ્રતા રહ્યા કે વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે કામમાં મન લાગે નહીં. વિલંબ જણાય.

કુંભ : બઢતી બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. દેશ-પરદેશના કામમાં સાનુકુળતા જણાય. મિલન-મુલાકાત થાય.

મીન : કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ ઉચાટ જણાય. દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.

– અગ્નિદત્ત પદમનાભ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *