મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
વૃષભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભાર દોડધામમાં વધારો થાય.
મિથુન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ આવી શકો.