મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. આપના કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.