29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષઆજનુ પંચાંગ તા.1/10/2024,મંગળવાર

આજનુ પંચાંગ તા.1/10/2024,મંગળવાર


અસ્ત્ર-શસ્ત્ર-અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૦ મિ. (સુ) ૭ (ક.) ૧૯ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.

જન્મરાશિ :- સિંહ (મ.ટ.) સાંજના ૪ ક. ૦૩ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૯ ક. ૧૬ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-સિંહ સાંજના ૪ ક. ૦૩ મિ. સુધી પછી કન્યા.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત: ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો / ૯ / વ્રજ માસ : આસો

માસ તિથિ વાર : ભાદરવા વદ ચૌદસ

– અસ્ત્ર-શસ્ત્ર-અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબિઉલઅવ્વલ માસનો ૨૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૧૮મો રોજ રશ્ને



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય