જૈન સમાજમાં તીર્થધામોની રક્ષા માટે રાજ્યભરમાં ઠેર ઠેર રેલીઓ

0

[ad_1]

  • શેત્રુંજય મહાતીર્થ વિસ્તારમાં પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે
  • 1 PSI,2 ASI,3 હેડ કોન્સ્ટેબલ,12 કોન્સ્ટેબલ હાજર રહેશે
  • DySP કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે

જૈન સમાજમાં તીર્થધામોની રક્ષા માટે રાજ્યભરમાં ઠેર ઠેર રેલીઓ નીકળી રહી છે. જેમાં સુરત શહેરમાં પણ સમેતશિખરજી અને શેત્રુંજય મહાતીર્થની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને મહારેલી નીકળી હતી. પારલે પોઇન્ટ પર આવેલા સરગમ શોપિંગ સેન્ટરથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં જૈન લોકો જોડાયા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *