Woman Alligation On Cheteshwar Pujara: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની યુવતીનો દાવો છે કે, ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલાં મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતાં. બાદમાં કારણ વિના સગાઈ તોડી દીધી અને હવે જ્યારે હું ફરિયાદ નોંધાવા જવ છું તો આરોપી પોલીસ ક્રિકેટર પુજારાના સાળા હોવાના કારણે પોલીસ મારી ફરિયાદ લેતી નથી. આ સિવાય ચેતેશ્વર પુજારા પણ ફરિયાદ લખાવવાની બાબતે મને ધમકીઓ આપે છે.
શું છે સમગ્ર મામલો?