28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
28 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટરાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામ જાહેર, જાણો મામા-ભાણેજના જંગમાં કોણ જીત્યું

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામ જાહેર, જાણો મામા-ભાણેજના જંગમાં કોણ જીત્યું



Rajkot Nagrik Co-operative Bank Election Results : રાજકોટ નાગરિક બેંકની પ્રતિષ્ઠા ભરેલી યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. નાગરિક બેંકની ચૂંટણીમાં મામ-ભાણેજ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો. જેમાં મામા-ભાણેજના આ જંગની મામાની પેનલની જીત થઇ છે, એટલે કે જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલના તમામ ઉમેદવારોએ જીત નોંધાવી છે. જ્યારે ભાણેજની એટલે કે કલ્પક મણિયારની સંસ્કાર પેનલની હાર થઇ છે.

પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી કરવામાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય