ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે વરસાદની આગાહી

0

[ad_1]

  • 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે
  • 24 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે

28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઇ છે. તેમજ 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે. તથા 24 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.

હવામાન વિભાગની મોટી આગાહી
ઉલ્લેખનીય છે કે 29 જાન્યુઆરીથી ફરી ઠંડીમાં વધારો થયો છે. જેમાં રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છમાં કોલ્ડ વેવ રહેશે. તેમજ હવામાન વિભાગની મોટી આગાહી છે. રાજ્યમાં શિયાળામાં કમોસમી વરસાદ નોંધાશે. તેમાં વરસાદ સાથે ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે. તેમજ 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી છે. 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3થી 4 ડિગ્રી તાપમાન વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં કોલ્ડવેવની આગાહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *