30.4 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
30.4 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યRadiology ના રહસ્યો: એક્સ રે, સિટી સ્કેન અને એમઆરઆઈ જેવા તમામ રિપોર્ટ...

Radiology ના રહસ્યો: એક્સ રે, સિટી સ્કેન અને એમઆરઆઈ જેવા તમામ રિપોર્ટ વિશે સચોટ અને મહત્વની માહિતી


તબીબી ક્ષેત્રના વિવિધ પ્રકારના ડોક્ટર્સ સાથે પોતાની કે કોઈ સ્વજનની બીમારીમાં આપણે મળવાનું અથવા વાતચીત કરવાનું શક્ય બનતું હોય છે. પરંતુ રેડિયોલોજીસ્ટ સાથે ચર્ચા કરવાની અને એમના વિષયને સમજવાની તક તો ભાગ્યે જ કોઈને મળતી હોય છે. ચેટ તબીબીના આ એપિસોડમાં આપણે રેડિયોજીને લગતા રહસ્યો જાણવા સમજવાનો પ્રયાસ કરીશું. ચેટ તબીબી ગુજરાતી ભાષામાં આ પ્રકારની વિગતવાર અને સચોટ માહિતી આપતો એકમાત્ર શો છે. જ્યાં તમને X-Ray, MRI, CT Scan, DEXA Scan, PET Scan, Endoscopy વગેરે તમામ રિપોર્ટને લગતી સાચી માહિતી એક એક્સપર્ટ રેડિયોલોજીસ્ટ ડૉક્ટર પાસેથી મળી શકશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય