૨.૭૦ લાખનાં સોના – ચાંદીનાં દાગીના અને ૫૦ હજાર રોકડા અજાણ્યા ઈસમો ચોરી ગયા
ગાંધીધામ: અંજારનાં વોર્ડ નં – ૨માં આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી ધોળા દિવસે ૩.૨૦ લાખ રૂપિયાની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા. જેમાં સોના – ચાંદીનાં અલગ અલગ દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરી અજાણ્યા શખ્સ નાસી ગયા હતા.