24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાઅવકાશમાં નિષ્ક્રિય સેટેલાઇટ અને રોકેટના ટુકડાનું પ્રદૂષણ, સ્પેસ સ્ટેશનમાં મોટો અકસ્માત...

અવકાશમાં નિષ્ક્રિય સેટેલાઇટ અને રોકેટના ટુકડાનું પ્રદૂષણ, સ્પેસ સ્ટેશનમાં મોટો અકસ્માત થતા રહી ગયો ?


ન્યૂયોર્ક,૨૫ નવેમ્બર,૨૦૨૪,સોમવાર 

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરવાની રાહ જોઇ રહયા છે. પ્રાઇવેટ સ્પેસ એજન્સીના યાનમાં ટેકનીકલ ખરાબી સર્જાતા ૭ દિવસનું સ્પેસ રોકાણ ૭ મહિનામાં ફેરવાઇ ગયું છે. તાજેતરમાં સ્પેસમાં એક એવી ઘટના બની જેમાં એક મોટા અકસ્માતમાંથી બચી ગયા છે. બન્યું એવું એ એક અંતરિક્ષ કાટમાળની સ્પેસ સ્ટેશન સાથેની ટક્કર થતા રહી ગઇ હતી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય