આઠ મહિના અગાઉ પેરોલ પર છૂટયા બાદ પરત ફર્યો ન હતો : ધેધુ ચોકડી પાસેથી પકડાયો
માણસા : વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ં મર્ડરના ગુનાનો આરોપી
મહેસાણા જેલમાં સજા કાપી રહ્યો હતો જે આઠ મહિના અગાઉ પેરોલ પર છૂટયો હતો જે બાદ
પરત ફર્યો ન હતો જેને માણસા પોલીસે આઠ મહિના બાદ માણસા તાલુકાના ધેધુ ચોકડી પાસેથી
ઝડપી મહેસાણા જેલ હવાલે કરી દીધો છે.