થોરીયાળીનાં હત્યા પ્રકરણમાં આરોપીનો વરઘોડો કાઢવાની માંગણી
સમયે ઉશ્કેરાટ
આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યા બાદ ૩૦૦૦થી વધુ લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરાવ સાથે હલ્લાબોલ કરતા ભારે તંગદિલ્લી પ્રસરી, પાંચ પોલીસ કર્મી ઘાયલ
જસદણ : વિંછીયા તાલુકાનાં થોરિયાળી ગામે થોડા દિવસ પહેલા લેન્ડ
ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી.
ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી.