આઇટીઆઇ અને પોલીટેકનીકમાં કોમ્પ્યુટર ટેસ્ટ લેવાય છે ત્યારે
આગામી દિવસોમાં અરજદાર ઓનલાઇન ટેસ્ટ આપી શકે તે માટે પણ સિસ્ટમ અમલી બનશે
ગાંધીનગર : ગાંધીનગર આરટીઓ મોડેલ આરટીઓ તરીકે રાજ્યમાં પ્રસ્થાપીત છે
તેવી સ્થિતિમાં અહીંથી કરવામાં આવેલા અખતરા અને પ્રયોગો સુધારા વધારા કરીને સમગ્ર
રાજ્યની આરટીઓ કચેરીમાં અમલી બનાવવામાં આવે છે.
તેવી સ્થિતિમાં અહીંથી કરવામાં આવેલા અખતરા અને પ્રયોગો સુધારા વધારા કરીને સમગ્ર
રાજ્યની આરટીઓ કચેરીમાં અમલી બનાવવામાં આવે છે.