– 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ
ક્રાંતિવૃતના ૩૩૦થી ૩૬૦ અંશ સુધીના ભાગમાં પાઇસીસ એટલે કે મીન રાશિ આવેની છે. પૂર્વ ભાદ્રાપદા, ઉત્તર ભાદ્રપદા અને રેવતી આ ત્રણ નક્ષત્રો આ રાશિમાં સમાવિષ્ટ થાય છે. આ રાશિનું ચિહ્ન મત્સ્યનું યુગ્મ છે. જળ તત્વની દ્વિ-સ્વભાવવાળી આ ી અને બ્રાહ્મણ વર્ણની રાશિ છે. આ રાશિના જાતકો સૌમ્ય સ્વભાવના હોય છે.