Direct-to-Cell satellite Service: SpaceXના CEO ઈલોન મસ્કે તાજેતરમાં નવા પ્લાન વિશે પુષ્ટિ કરી હતી કે, ટાવર નેટવર્ક વગર મોબાઇલ ફોન સેવા ઉપલબ્ધ થશે. અને તેનુ બીટા પરીક્ષણ આજથી શરૂ પણ થઈ કરવામાં આવશે.
X પ્લેટફોર્મ પર આપી માહિતી
X પ્લેટફોર્મ પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રમાણે, Starlink ની Direct-to-Cell satellite સેવાનું બીટા પરીક્ષણ આજથી એટલે કે 27 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.