પાવાગઢ: મહાકાળી માતાજીના મંદિરે તિરંગાનો કરાયો શણગાર

0

[ad_1]

  • ભકતોએ પણ ધ્વજવંદન બાદ તિરંગાને સલામી આપી
  • શક્તિપીઠ પાવાગઢ દેશભક્તિના રંગે રંગાયું
  • ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર કરાતા માહોલ ભક્તિમય બન્યો

પંચમહાલના મહાકાળી માતાજીના મંદિરે તિરંગાનો શણગાર કરાયો છે. તેમજ શક્તિપીઠ પાવાગઢ દેશભક્તિના રંગે રંગાયું છે. જેમાં મહાકાળી માતાજીના મંદિરે તિરંગાનો શણગાર કરાયો છે.  નિજ મંદિર ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર કરાતા માહોલ ભક્તિમય બન્યો છે.

મહાકાળી માતાજીના દિવ્ય દર્શનનો લ્હાવો લીધો
મંદિર પરિસરમાં પણ ઠેર ઠેર તિરંગા લગાવી દેશભક્તિનું વાતાવરણ ઉભું કરાયું છે. તેમજ નિજ મંદિર પરિસરમાં પ્રથમ વખત ધ્વજવંદન કરાયું છે. મહાકાળીના દર્શને આવેલા ભકતોએ પણ ધ્વજવંદન બાદ તિરંગાને સલામી આપી હતી. વહેલી સવારે ભક્તોએ આરતી ટાણે જ માં મહાકાળી માતાજીના દિવ્ય દર્શનનો લ્હાવો લીધો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *