23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagarમાં યોજાયો પાટીદાર એક્સ્પો, સરદારધામના છત્ર નીચે એક થવા માટે CMની અપીલ

Gandhinagarમાં યોજાયો પાટીદાર એક્સ્પો, સરદારધામના છત્ર નીચે એક થવા માટે CMની અપીલ


ગાંધીનગરમાં સરદારધામ દ્વારા પાટીદાર એક્સ્પોની આજથી શરૂઆત થઈ છે જેમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તા એકસ્પો ખુલ્લો મુકવામાં આવ્યો છે.9 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે એક્સ્પો આયોજન સાથે સાથે કડવા લેઉવા સંગઠનો અને સંસ્થાઓને CM ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે કે,સરદારધામના છત્ર નીચે એક થાવ.

દેશનો સૌથી મોટો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે :CM

સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે મોટો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે,અને અહિંયા સરદારધામનો ઉદ્યોગ કુંભ શરૂ થયો છે,આજે વાયબ્રન્ટ સમિટ દરેક રાજ્યમાં થઈ રહી છે તેમજ 2003માં વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં શરૂ થઈ છે,કોઈએ વિચાર્યું નહીં હોય કે દેશનું મોટુ પ્લેટફોર્મ હશે તો કાઈટ ફેસ્ટિવલ 500 કરોડનો ધંધો ગુજરાતને આપશે અને વધુમા એવું છે કે,લોકો રણોત્સવમાં જાય જે નરેન્દ્ર મોદીનું વિઝન હતું અને ગુજરાત સરકાર વિજળી, પાણી આપશે તમે ધંધો સ્થાપો.ખેડૂતોને દિવસે વિજળી આપી છે અને સરકાર ઉદ્યોગોને ગ્રીન એનર્જી આપશે સાથે સાથે વિજળી લેનાર ઉદ્યોગને ખાસ સર્ટિફિકેટ અપાશે.

દીકરીને માત્ર 1 રૂપિયા ટોકનમાં પ્રવેશ અપાશે

સરદાર ધામ સંસ્થાના પ્રમુખ ગગજી સૂતરિયાના જણાવ્યા અનુસાર આ સમિટ જે આવક થશે તે તમામ સરદાર ધામ સંસ્થાની પાછળ તૈયાર થનારા 200 કરોડના ભવનમાં ઉપયોગ લેવામાં આવશે. આ દીકરીઓને માત્ર 1 રૂપિયા ટોકનમાં પ્રેવશ આપવામાં આવશે. એક સાથે 3 હજાર દીકરીઓ એક સાથે રહી શકે તે પ્રકારની ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.ના પ્રમુખ ગગજી સૂતરિયાના જણાવ્યા અનુસાર આ સમિટ જે આવક થશે તે તમામ સરદાર ધામ સંસ્થાની પાછળ તૈયાર થનારા 200 કરોડના ભવનમાં ઉપયોગ લેવામાં આવશે.મુખ્યમંત્રીએ સંબોધનમાં કરી જાહેરાત,ગ્રીન એનર્જી મંત્ર વિજળી લેનાર ઉદ્યોગ ને ખાસ સર્ટિફિકેટ અપાશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય